ચાલતી પટ્ટી

◄◄◄“અહીં બાળકનું સાચુ બાળપણ ખીલે છે.”►►►

◄◄◄NMMS મેનુમાં પ્રશ્નો કાર્ડ અને સરળ સમજૂતિના વિડીયો મૂકાઈ ગયેલ છે. જે બાળકને સંપૂર્ણ પરીક્ષાસજ્જ બનાવશે.►►►

♣ “અમારી શાળાનું મુખ્ય આકર્ષણ બોર્ડની પદ્ધતિએ મૂલ્યાંકન કસોટી (દરેક જવાબવહી ઉપર બારકોડ સ્ટીકર તેમજ દરેક બાળકને રીસીપ્ટ). ♣ તેમજ ટેકનોલોજીના ઉપયોગથી એકમ કસોટી.” ♣

બાળકો અને શિક્ષકો માટે ઉપયોગી વિડીયો અને અન્ય પ્રવૃત્તિઓ જોવા માટે અમારી YOU-TUBE ચેનલને આજે નહિ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવા માટે અહીં ક્લિક કરો.

શાળાની પ્રગતિ માટે અહીં ક્લિક કરી આપના વિચારો અમને આપો

Puzzle Answer


Puzzle :- 15

સાચો જવાબમાં સૌથી નીચે D આવશે. 

Puzzle :- 14

સાચો જવાબ 51 આવશે. 

Puzzle :- 13

જવાબમાં 98 અને 99 બે જવાબ આવી શકશે. 

Puzzle :- 12

આપણને પપ્પા થાય.

Puzzle :- 11

સાચો જવાબ 7 આવશે.

8 * 2  = 16 - 9 = 7

Puzzle :- 10

સાચો જવાબ જર્મની આવશે.

જેમાં જર્મનીનું રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય રમત તેમજ જર્મનીના બે સ્થળોના આધારે જવાબ આપી શકીએ.

Puzzle :- 9

જવાબ 69 આવશે.

આગળની સંખ્યાનો દશકનો અંક અને બીજી સંખ્યા જેમ છે તેમ જ મુકવાની.

Puzzle :- 8

The બે વાર આપેલ છે. 

Puzzle :- 7

જવાબ 76 આવશે.

(4*4*4) + (4+4+4) = 76 

Puzzle :- 6

જવાબ 40 આવશે.
50-40, 60-35, 70-30 = 40 

Puzzle :- 5

સાચો જવાબ છે કમ્પ્યૂટરનું Keyboard

Puzzle :- 4

જવાબમાં 7 આવશે.

9+2 = 11, 9-2 = 7

 Puzzle :- 3

જવાબ 8 આવશે. આ પઝલના જવાબની રીત ઘણી છે પણ જવાબ એક જ એટલે કે 8 આવશે. એક રીત નીચે મુજબ છેઃ

(1+2) * 4 = 12

(1+6) * 4 = 28

(1+3) * 4 = 16

(1+8) * 4 = 36

(1+1) * 4 = 8

 Puzzle :- 2

કુલ 8 ચોરસ છે.

 Puzzle :- 1

34 માં 4 છે તેમાં જે આડી દિવાસળી છે તેને ઉભી કરી 1 બનાવો એટલે હવે 34 ને બદલે 311 થશે. એટલે 311 + 89 = 400 જવાબ આવી જશે.


No comments:

Post a Comment