ચાલતી પટ્ટી

◄◄◄“અહીં બાળકનું સાચુ બાળપણ ખીલે છે.”►►►

◄◄◄NMMS મેનુમાં પ્રશ્નો કાર્ડ અને સરળ સમજૂતિના વિડીયો મૂકાઈ ગયેલ છે. જે બાળકને સંપૂર્ણ પરીક્ષાસજ્જ બનાવશે.►►►

♣ “અમારી શાળાનું મુખ્ય આકર્ષણ બોર્ડની પદ્ધતિએ મૂલ્યાંકન કસોટી (દરેક જવાબવહી ઉપર બારકોડ સ્ટીકર તેમજ દરેક બાળકને રીસીપ્ટ). ♣ તેમજ ટેકનોલોજીના ઉપયોગથી એકમ કસોટી.” ♣

બાળકો અને શિક્ષકો માટે ઉપયોગી વિડીયો અને અન્ય પ્રવૃત્તિઓ જોવા માટે અમારી YOU-TUBE ચેનલને આજે નહિ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવા માટે અહીં ક્લિક કરો.

શાળાની પ્રગતિ માટે અહીં ક્લિક કરી આપના વિચારો અમને આપો

Activity Details

ગુજરાત પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સૌથી પ્રથમ ઓનલાઈન ચુંટણીની પહેલ અમારી શાળા દ્વારા કરવામાં આવી. જેની નોંધ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીએ લીધી અને અભિનંદન પ્રમાણપત્ર પણ આપ્યું. આપ પણ આપની શાળામાં આવી રીતે ઓનલાઈન ચુંટણી કરી શકો એ માટે અહીં અમારી શાળાની ચુંટણીની કરેલ કામગીરીના ડોક્યુમેન્ટ આપના માટે મુકીએ છીએ. આપ પણ તેમાંથી જોઈ વધારે સારુ કાર્ય કરી શકો એજ અમારો હેતુ છે. આ ઉપરાંત કામગીરીના વિડીયો અમારી શાળાના ફેસબુક પેજ ઉપર જોઈ શકશો.

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. આવી સુંદર મજા ની પ્રવુતિ જાણીને અને જોઈને આનંદ થયો. ખરેખર શાળા અને આવા કાર્યનિષ્ઠ શિક્ષકોને અંતરઆત્માથી ખૂબખૂબ અભિનંદન

    ReplyDelete