ચાલતી પટ્ટી

◄◄◄“અહીં બાળકનું સાચુ બાળપણ ખીલે છે.”►►►

◄◄◄NMMS મેનુમાં પ્રશ્નો કાર્ડ અને સરળ સમજૂતિના વિડીયો મૂકાઈ ગયેલ છે. જે બાળકને સંપૂર્ણ પરીક્ષાસજ્જ બનાવશે.►►►

♣ “અમારી શાળાનું મુખ્ય આકર્ષણ બોર્ડની પદ્ધતિએ મૂલ્યાંકન કસોટી (દરેક જવાબવહી ઉપર બારકોડ સ્ટીકર તેમજ દરેક બાળકને રીસીપ્ટ). ♣ તેમજ ટેકનોલોજીના ઉપયોગથી એકમ કસોટી.” ♣

બાળકો અને શિક્ષકો માટે ઉપયોગી વિડીયો અને અન્ય પ્રવૃત્તિઓ જોવા માટે અમારી YOU-TUBE ચેનલને આજે નહિ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવા માટે અહીં ક્લિક કરો.

શાળાની પ્રગતિ માટે અહીં ક્લિક કરી આપના વિચારો અમને આપો

Monday, 29 August 2022

Sunday, 8 May 2022

વર્ષ-2021-22 ના ધોરણ-8 ના વિદ્યાર્થીઓને પરિણામ અલગ જ આયોજનથી એટલે કે Convocation-2022 નું આયોજન કરીને આપવામાં આવ્યા.









Sunday, 30 May 2021

Saturday, 12 May 2018

RESULT 2018

ધોરણ ૮ ના બાળકોનું પરિણામ ઓનલાઈન. અન્ય જગ્યાએથી શાળામાં આવતા બાળકો પરિણામના દિવસે શાળાએ ન આવી શક્યા હોય અને પરિણામ જોવું હોય તે માટેની પહેલ. ચાર પેઈજ નું કલરફુલ , બાળકોના ફોટા અને શાળાની સિધ્ધિઓ અને પ્રવૃત્તિઓ સાથેનું પરિણામ પત્રક શાળાના શિક્ષકોના ઉત્સાહથી બનાવવામાં આવ્યા છે.

STUDENT OF THE YEAR AWARD

સમગ્ર વર્ષ દરમિયાન કરેલ વિવિધ પ્રવૃત્તિઓ માટે વર્ષના અંતે STUDENT OF THE YEAR એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજોયો હતો. સાથે સાથે ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાયમાન યોજાયો હતો.

રંગોળી સ્પર્ધા

શાળામાં યોજાયેલ રંગોળી સ્પર્ધા. બાળકોએ વિવિધ પ્રકારની રંગોળી બનાવી હતી. બાળકોને રંગો શાળામાંથી આપવામાં આવ્યા હતા. રંગોળી સ્પર્ધાના અંતે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા

શાળામાં યોજાયેલ વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા